________________
૨૦૮
તપ અને
અને તેથી જ શાસ્ત્રકારો બંધના કારણે જણાવતાં મિથ્યાત્વ, કષાય, અવિરતિ, પ્રમાદ અને ગને જ કર્મબંધના કારણ તરીકે જણાવે છે. એટલે કર્મબંધના કારણમાં સમ્યગ્દર્શનાદિને સ્થાન નથી એ સ્પષ્ટ છે. વળી તત્વાર્થકાર ઉમાસ્વાતિ વાચકજી મહારાજ વિગેરે પૂર્વાચાર્યોએ અને સૂત્રકાર મહારાજાઓએ ઈદ્રિય, કષાય, અવત, યોગ અને ક્રિયા એ વસ્તુનેજ કર્મ આવવાના દ્વારરૂપ આશ્રવ તરીકે ગણવેલી છે, પણ તેમાં એક પણ સ્થાને કે એક પણ ભેદ તરીકે સમ્યગ્દર્શનાદિને આશ્રવનાં કારણ તરીકે જણાવ્યાં નથી વળી જ્ઞાનવરયાદિ કર્મોને જુદા જુદા આશ્રવ જણાવતાં પણ આઠે કર્મોમાંથી કોઈપણ કર્મના આશ્રવ તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને શાસ્ત્રકારોએ કહેલા કે ગણવેલા નથી. સમ્યગ્દર્શનાદિકની બંધમાં આહેતુતા
આ સ્થળે જરૂર શંકા થશે કે પૂર્વે આજ લેખમાં જણાવવામાં આવ્યું છે કે સમ્યગ્દર્શનના પ્રતાપે વૈમાનિક સિવાય બીજા દેવાનું કે નરકાદિક ગતિઓનું આયુ
ખ્ય બાંધેજ નહિ, અર્થાત સફવવાળો સમફતમાં Shree Sudharmaswami Gyanbhandarukimarærágyanbhandar.com