________________
સ્થાપન
ભાવ આત્માની સાથે કમના પરમાણુને બગાડવાના ઢાય તે। સિદ્ધ મહારાજાને તે સમ્યગ્દર્શનાદિ સોંપૂર્ણ હાવાને લીધે ક્રમ પરમાણુઓનું લાગવું થાય, એટલુજ નહિ પણ સિદ્ધ મહારાજાઓને તે ક્ષાયિકાદિ ગુણુ સંપૂણૅ હાવાથી પાપ નહિ પણ પુણ્યકર્મના પરમાણુ એને જથા તા સિદ્ધ મહારાજાને સપૂર્ણ પણે લાગ્યા સિવાય રહે નહિ, અને જો તેમ થાય તે સિદ્ધ મહારાજા સથા જેમ પાપથી દ્વિત છે, તેમ પુણ્યથી પશુ ચા રહિત છે એ વાતને માન્ય કરી શકીએ નહિ, એટલુંજ નહિં પણ્ તે સંપૂર્ણુ સમ્યક્ત્વાદિદ્વારા આવેલા પુણ્યના જયા ભેગવવા માટે શરીર ધારણ કરવું પડે અને તે શરીર ધારણ કરવા માટે સંસારમાં અવતાર ગ્રહણ કરવા પડે. આ બધી આપત્તિ ત્યારેજ આવે કે જ્યારે સમ્યગ્દશ'નાદિ ગુણેા પુણ્યકર્મને બંધાનાર છે. એમ માનવામાં ભાવે, પશુ તત્વદષ્ટિએ વિચારનાર મનુષ્યને સ્પષ્ટ માલમ પડશે કે તે સમ્યગ્દર્શન, સગ્ગાને કે સભ્યચારિત્ર એ ત્રણેમાંથી એક કે એકઠા થયેલા ત્રણે ફાઇ પણ જાતના પાપ કે પુણ્યને બંધાવનારા નથી,
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૨૦૭