________________
ઉથાપન
૨૦૯
રહ્યો થકે વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે, તેવી રીતે ચતુર્દશ પૂર્વ રૂપી શ્રુતજ્ઞાનને ધારણ કરનારા કવ છઠ્ઠા લાંતક નામના દેવકના આયુષ્યથી ઓછું આયુષ્ય માં જ નહિ, વળી એક દિવસની પણ શુદ્ધ પ્રયા પાળવાવાળે મનુષ્ય મેક્ષને મેળવી શકે, છતાં પણ કદાચ તે મેક્ષને ન મેળવે તો પણ તે શુદ્ધ ચારિત્ર્યવાન જીવ ઓછામાં ઓછે વૈમાનિક દેવતાપણુમાં વેદવાલાયક કર્મોને બાંધી જરૂર વૈમાનિક દેવ થાય છે. આવી રીતે જણાવેલું હોવાથી સમ્યગ્દર્શનાદિને બંધ અને આશ્રમ વેનાં કારણ તરીકે કેમ ન ગણવાં ? આવી રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે જે સમ્યગ્દર્શને યુkiપણું ચતુર્દશપૂર્વરૂપ શ્રુતજ્ઞાન સહિતપણું કે વિશુદ્ધ પ્રયારૂપ ચારિત્ર અંગીકાર કરવું એ જે કર્મબંધના કે આનાં કારણો હોય તો તે સમ્યગ્દર્શનાદિ ત્રણે મુણોની જેટલા કાળ આત્મામાં સ્થિતિ રહે તે તેટલા બધા કાળમાં આયુષ્યબંધાદિક થવાં જોઈએ પણ તેમ તો થતું જ નથી, એટલે સમ્યગ્દર્શનાદિમાંથી એક કે
તે ત્રણે વૈમાનિક આદિ આયુષ્યબંધના કારણો નથી કેમકે Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com