________________
પ્રતિદિન વધતીજ ચાલી આવે છે, અને અમે ઇચછીએ છીએ કે પ્રભુ એમને એમની ઇચ્છાથી અદકું આપે અને એમને હાથે ધર્મના દાનપુણ્યના શુભ કામ ખૂબ ખૂબ થતા રહે, અને એમનું ધન્ય જીવન અન્ય ધનવાનોને ધડારૂપ નીવડે.
તેઓશ્રી અનેક સંસ્થાઓના આશ્રયદાતા છે. કેટલીકના લાઇફમેમ્બર છે. કેટલીકના સભ્ય, કેટલીકના સલાહકાર છે.
જેનશાના ઉમદા પ્ર છપાવી સાધુસાધ્વીઓને પઠન પાઠનાથે ભેટ મેલી તેમજ કેટલાક સાધુસાવીએને જોઇતાં પુસ્તકે વેચાતાં લઈને વહેરાવી તેઓએ શાસનની ઉમદા સેવા અદા કરેલી છે.
એમની વ્યવસ્થા કરવાની શક્તિ બુદ્ધિને હેરત પમાડે તેવી છે. તેઓશ્રી વ્યવહારકુશલ, ચકોર અને કાર્યદક્ષ છે, એટલું જ નહિ પરંતુ અગમચેતી છે. કોઈપણ કાર્યનું પરિણામ શું આવશે અને તે કયાં જઈને અટકશે તે
શ્રી ઠીક અનુમાન કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com