________________
એમનું કહેવું હમેશાં લીલપૂર્વકનું જ હોય છે અને એથી એમનું પ્રભાવિકપણું વિશેષ શોભી નીકળે છે. તેઓશ્રી બહુજ ઓછું બેલવાવાળા છે, પરંતુ બોલે છે ત્યારે પૂર્ણ વિચાર કરીને જ જરૂર જેગુંજ બોલે છે. તેઓશ્રી ઘણુ ઘણા રાજામહારાજાઓ, શેઠ શાહુકારો, અનેક સાધુ મહારાજાઓ, પુ. આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસે, પ્રવર્તકો, ગણીઓ વિગેરેના સત્સમાગમમાં આવેલા છે. અનેક વિદ્વાન ગૃહસ્થના પરિચયમાં પણ આવેલા છે અને ઘણું ઘણું જેએલું જાણેલું હોવાથી એમની કાર્ય કરવાની શક્તિ પણ ઘણી સારી રીતે ખીલેલી છે.
તેઓશ્રી ગુરુદેવની સત્ કૃપાથી સારું અસરકારક પ્રાસંગિક ભાષણ પણ કરી શકે છે.
સાધુ મુનિરાજોની વૈયાવચ્ચ કરવામાં તેઓશ્રી હંમેશાં આગળ પડતો ભાગ લેતા આવ્યા છે. સાધુ સાધ્વીઓ માટેની તેમની સેવા ખરેખર પ્રશંસનીય છે. ધાર્મિક ઉપકરણોને સ્ટારહાઉસ એમને ઘેર જોઈને કોઈ પણ
ભવ્યાત્માને આનંદ થયા વિના રહેજ નહિ. વિનય, Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com