________________
બાપન
શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ત્રીજો અભ્ય તર તમને જે વૈમાનૃત્ય નામને ભેદ છે તેને અંગે પણ આચાર્યાદિ દા મહાપુરુષોનું વૈયાવચ્ચ સ પ્રયત્નથી કરવું યોગ્ય છતાં વીય ઉલ્લાસની ખામી કે પ્રમાદને અંગે ન થાય, અથવા તે। અનશનાદિ લાવવા વિગેરે રૂપ વેયાવચ્ચને મેાગ્ય નહિં એવા પાર્શ્વ સ્થાદિ, અન્યતીથી કે ગૃહસ્થન દાય દાક્ષિણ્યતાને અંગે વેચાવચ્ચ કરવામાં આવે તા તેમાં લાગેલા કર્મની શુધ્ધિ કરવાનું પણ અનશનાદિ તપદ્રારાએ શાસ્ત્રકારે સૂચવે છે, વળી અભ્ય તર તપના ચેાથે! ભેદ જે સ્વાધ્યાય નામના છે તેને માટે પણ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર જણાવે છે કે સ્વાધ્યાયના વખતમાં સ્વાધ્યાય ન કર્યા હ્રાય, સ્વાધ્યાય કરવાને ક્રાયક્ર નહિ એવા વખતમાં સ્વાધ્યાય કર્યા ડ્રાય, દ્રવ્ય ક્ષેત્ર, ફાલ અને ભાવથી અસ્વાધ્યાય નહિ હોવા છતાં, પશુ સ્વાધ્યાય નહિ કર્યાં ડ્રાય, તેજ વ્યાદિકથી અવાધ્યાય હાવા છતાં સ્વાધ્યાય કર્યા હાય રાત્રિ અને દિવસના ચાર કાળમાં સ્વાધ્યાય ન ! હાય વિગેરેથી લાગતાં કમની અહિં શાભકારોએ અનાર્નાદે બાહ્ય તપદ્દારાએ જણાવેલી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
૧૪૩