________________
૧૪૨
તપ અને.
પણ તે બધાં છેદાદિ પ્રાયશ્ચિત્ત તપસ્યાને અંગે પૂર્વ જણાવેલી છ માસની મર્યાદાને ઓળંઘી જનાર માટે કે પહેલે નંબર અનશનાદિ તપસ્યાથી પ્રાયશ્ચિત લેનારનું દમન યોગ્ય ગણ્યા છતાં તે અનશનાદિથી ન માય તેવા આત્માનેજ માટે જ છે. વળી આલોચન વિગેરે પ્રાયશ્ચિત્ત ન કરે અગર તે કરવામાં પ્રમાદ થાય તે તેની શુદ્ધિ તપારાએજ કરવાનું શાસ્ત્રકારો જણાવે છે, બીજો અત્યંતર તપને ભેદ જે વિનય નામ છે તેમાં પણ જે મહાત્મા આચાર્યાદિ જે મહાપુરુષો વિનયને યોગ્ય છે તેને વિનય ન કરે કે કરવામાં ખામી લાવે, અથવા તે પાર્થસ્થ આદિ ગુરુઓ કે ગૃહસ્થઆદિ અસંયતો કે જેઓ સાધુસંતની અપેક્ષાએ વિક્રિયાને યોગ્ય નથી, અને સાધુસંતે જે તેઓને વિનય કરે તે સાધુસંતોને કર્મબંધન થાય એમ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે, છતાં જે દાક્ષિણ્યતાદિક કારણથી તેવા પાર્થસ્થાદિકને સાધુમહાત્માઓ વિનય કરે, તે તે સ્થાને વિનય ન કરો અને અસ્થાને વિનય કરે એ
બંનેની શક્તિ અનશનાદિ બાથ તપદારાએજ કરવી એમ Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com