________________
(ાપના
૧૩૯
તપસ્યાને દેખનારો દૃષ્ટિમાન પુરુષ કર્મક્ષયની દરકારવાળા હેય તે કેવો અંતરંગથી આદર કરે તે સમજવું મુશ્કેલ નથી. સૂત્રમાં ગુંથાએલા મહાપુરુષને અંગેજ ઉપર જણાવેલાં સ્થાને અને મહાપુરુષ જણાવ્યા તયા ગણા વ્યા છે. બાકી અન્ય ગ્રંથોની અપેક્ષાએ દમયંતી અને શ્રી ચંદ્રકુમારાદિકની પૂર્વભવમાં કરાએલી તપસ્યા કરી પણ પ્રકારે ભૂલી શકાય તેમ નથી.
ઉપર જણાવેલા તપનું સ્વરૂપ ગુણો અને તેને કરનાર કેટલાક મહાત્માઓનું સ્વરૂપ જાણવાની ઈચ્છા વાળાઓએ માલધારગછીય શ્રીમાન હેમચંદ્રસૂરિજીએ કરેલી પુષ્પમાલા જેનું પરિનામ ઉપદેશમાલા પણ છે તેનું તપ નામનું આખું દ્વાર તથા તેજ મહાપુરુષ કરેલી ભવભાવનામાં નિર્જરા નામની ભાવનાને આખા વિષય અને શ્રીમાન રનશેખરસૂરીશ્વરજી એ રચેલ આચારપ્રદીપમાં તપમાચારના આ ભાગ જેવા અને સમજવાની જરૂર છે, અત્યંતર તપની રક્ષા પણ બાહ્ય તપથી છે
જે કે મુખ્ય પણ પૂર્વ જણાવેલી તપસ્યાના શ્રી Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com