________________
૧૩૮
તપ અને
તે તપસ્યાને ૫ટુ ઉપવનના પ્રબળ પ્રવાહ તરીકે જણાવે છે. દરેક વાચક સમજી શકે છે કે પ્રવાહના વહનને આધાર પવન ઉપરજ રહે છે, તેવી રીતે સંયમથી મોક્ષની સિદ્ધિ કરવામાં પણ પ્રબળ આધાર તપ ઉપરજ રહેલે છે એમ સૂત્રકારો વનિત કરે છે. વળી અહિંસા જેવા મહાવ્રતની શ્રેષ્ઠતા બતાવતાં શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રકાર મહારાજા તપસ્વીઓએ તે અહિંસા મહાવ્રતનો આદર કર્યો છે, માટે પણ તે અત્યંત શ્રેષ્ઠ છે એમ સૂચિત કરે છે. સામાન્ય રીતે આચાર્ય વિગેરેના વર્ણનોમાં પણ શ્રી પાક્ષિકક્ષામણાના સૂત્રને કરનારા મહર્ષિઓ સંમે તવા ગપ્પા મામાના એ વિગેરે જણાવી સાધુમહાત્માઓનું સાચું સ્વરૂપ જેવી રીતે સંજમ છે, તેવી જ રીતે તપ પણ એક સાચું સ્વરૂપ જ છે એમ સૂચિત કરે છે. તપસ્યા કરનાર મહાત્માઓ
શ્રીભગવતીસૂત્રમાં સ્કંધકઆદિ મહાત્માઓ શ્રીશાતાર્યમાં શ્રીમે કુમારાદિ પ્રવજિત રાજકુમાર અંતકૃત
દશા અને અનુત્તરદશામાં અનેક મહાપુરુષોએ કરેલી Shree Sudharmaswami Gyanbhandavwarærágyanbhandar.com