________________
ઉદ્યાપન
૧૩૭
બાર, આઠ કે છ માસથી અધિક મર્યાદાને લઈ શકતી નથી, જ્યારે એકાસણું અને આયંબિલઆદિની તપસ્યા જીવન સુધીની મર્યાદાને પણ લઈ શકે છે, એટલે કે અનશન નામની તપસ્યાને માટે તીર્થમાં મર્યાદા છે, પણ ઉોદરીઆદિ તપસ્યાને માટે કોઈપણ જાતની મર્યાદા શાસ્ત્રોમાં પ્રદર્શિત કરી નથી અને વર્તમાનમાં પણ કે મહાપુરુષો વાવ જજ એકાસણા આદિ તપને કરી શકે છે, અને તે એકાસણુદિ તપસ્યાને યાજજીવ સુધી કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન પણ છે. અર્થાત્ અનશન નામની તપસ્યાજ માત્ર કાળની મર્યાદાવાળી છે, પણ અન્ય એક ભકતાદિ તપસ્યાઓને કાળને કોઈ જાતનો બાધ નથી. અનશન તપનું શાસ્ત્રીય સ્થાન
જૈનશાસનમાં તપસ્યાનું ત્રાજવું કેટલું બધું ભારે હશે કે શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં તથા શ્રી ઔપ પાતિક ઉપગમાં સાધુમહાત્માઓને વર્ગનેને અંગે સાધુઓનું તપઠારાએ વર્ણન કરેલું છે, અને શ્રી પ્રશ્નવ્યાકરણ વિગેરેમાં ભવ્ય જીવને મોક્ષ સાધવા માટે જે સંયમરૂપી પ્રહણ જરૂરી
જણાવ્યું છે, તે સંયમઠારાએ મોક્ષની પ્રાપ્તિ જણાવતાં Shree Sudharmaswami Gyanbhandarukkunarærágyatnbhandar.com