________________
૧૩૪
તપ અને
મહાવીર મહારાજે આદરેલી છે. જે શાસનના રાહનશાહ તરીકે ગણાતા ભગવાન મહાવીર મહારાજે ચાર જ્ઞાનવાળા છતાં અને મેક્ષે જવાને તેજ ભ નિશ્ચય હતા છતાં પણ છ છ માસ જેવી તીવ્ર તપસ્યા આદરી છે, તો પછી તેની ભક્તિના ભરમાં નિર્ભર રહેનારા ભવ્યાત્માઓ જે તે અનશનાદિક તપસ્યાથી ભડકે તે ખરેખર એમ કહેવું પડે કે તેઓ ભગવાનની છત્રછાયામાંથી છટકી ગએલા છે. બાદ છ ભેદમાં અનશનની ઉત્સતા
આત્માના સ્વરૂપની અપેક્ષાએ અને તેને શેધનની અપેક્ષાએ અનશન નામની તપસ્યા અચપદને ભગવતી હેાય છે, અને તેથી જ આચાર્ય મહારાજ અભયદેવસૂરીશ્વરજીએ અનશનાદિ છ પ્રકારના બાહ્ય તપમાં અનશન નામની તપસ્યાનેજ શ્રી ઔપપાતિકસૂત્રની વ્યાખ્યામાં મુખ્યપણે સ્વીકારી છે, ત્યાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે અનશન નામની તપસ્યા નિરંતર ન થઈ શકે તે આહીરને લેતાં ઉણોદરી કરવી જોઈએ, એટલે આહારનો રોધ
એ મુખ્ય છતાં અશક્ય લાગે અગર ન બની શકે ત્યારે Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com