________________
વાપન
૧૩૧
જ્યારે ભગવાન મહાવીર મહારાજને વર્તમાન શાસનના પાદક ગણીએ, અને તેમના શાસનની છત્રછાયા નીચેજ આપણે આપણુ આમાનું કલ્યાણ સાધવા માગીએ, તે પછી તેવા મહાપુરુષે મોક્ષને માટે મેક્ષ પામવાના ની કરપાના ભવમાં તે શું? પણ તેનાથી પહેલાના ભમાં જે તપસ્યાને અપ્રતિબદ્ધપણે આદર કરે છે તે તપસ્યાને આપણે આદર ન કરીએ કે આપણી શક્તિ પ્રમાણે તેમાં ઉજમાળ ન થઈએ તો પછી મોક્ષ પામવાના નામે આપણે જે વિચારો, ઉચારે અને આચારે વરાવી તે યથાર્થ ફળદાયી ન થાય તે સ્વાભાવિક જ છે, અર્થાત જે મનુય આત્માને કમની કઠિનતમ જિ. માંથી છોડવો હોય તે મનુષ્યને સમગ્દર્શનાદિકના આદરની માફક રસનારૂપી તપસ્યાનો આદર કરવો જ જોઇએ ભગવાન મહાવીર મહારાજનું તી કે જે વર્તમાન જીવના જાગતા કલ્યાણનું જેતસું વહન કરે છે, તે વર્તમાન તા માં પણ બમણ ભગવાન મહાવીર મહારાજે છ માસ
સુધીની અનાનરૂપી તપસ્યા કરવાનું વિધાન છે.' Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com