________________
તપ અને
માસ એટલે વર્ષ સુધીની તપસ્યાને રહે છે, અને તેથી અસંખ્ય મહાત્માઓએ બાર માસની એટલે વર્ષની તપસ્યા ઘણી વખત કરી છે, અર્થાત જ્યારે મેક્ષમાગેના સેવાને ચઢવાને મનુષ્યો ચતુરાઈ ધારણ કરે છે, ત્યારે તેઓને આવી તીવ્ર બાર બાર માસની મુદતવાળી અનશનની તપસ્યાઓ આદરવામાં આવ્યાહત આદર થાય છે, તે પછી અન્ય કાળમાં પણ જેઓને મેક્ષના સપાનમાં સમારૂઢ થવું હોય તેઓએ તપસ્યામાં તત્પર થવું તે સ્વાભાવિકજ છે. જેની રીતે લાગવાન ઋષભદેવજીના તીર્થમાં અનશન નામની તપસ્યાને માટે બાર માસની મુદત હતી તેવી રીતે ભગવાન અજિતનાથજી મહારાજથી ભગવાન પાર્શ્વનાથજી મહારાજ સુધીના બાવીસ તીર્થંકરના તીર્થમાં આઠ માસ સુધીની અનશન નામના તપ માટે ઉત્કૃષ્ટ મર્યાદા હતી. ત્રિલેકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજના જીવે નંદનના ભવમાં જે એક લાખ વર્ષ સુધી નિરંતર માખમણ, માસખમણ પારણું કરીને તપસ્યા કરેલી છે તે પ પબમ તીર્થંકરના કાળમાંજ ગણાય, આપણે
Shree Sudharmaswami Gyanbhandarkwarærágyanbhandar.com