SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્ઞાપન આમાં તો માત્ર તૈજસના તાપથી તડફડીઆ ખાઈને આહારની ઈચ્છાવાળો થયો અને તેથી તેણે જ આહારાદિ આહાર કર્યા પણ તે જ આહારાદિ આહારને કરવામાં પ્રવર્તેલા જીવને આહારમાંથી નીકળેલા મલભાગે છે કે છે તેવી અડચણ કરી નહિ અગર તે આત્મા મલભાગના જોરે તે બંધાઈ ગયો નહિ, પણ તે કરેલા આહારમાંથી સવરૂપે નીકળેલા રસભાગથી તે આત્માને સ્વયં કદી થવું પડ્યું. અર્થાત વગર દચ્છાએ પણ મારા આહારની ઇછાથી કરેલા આહારના પ્રતાપે સવને રસથી થએલા શરીરની સંકડામણમાં આવવું પડ્યું અને તે શરીરની સંકડામણજ જીવને જીવનમરણના સ્થાનરૂપ થ૭ પડી, અને દરેક ગતિમાં, દરેક ભવમાં તેજ રારીરસંકડામણમાં આયુષ્યના પર્વત સુધી રહેવું પડયું. જગતમાં સ્પષ્ટ છે કે શરીરધારણા એજ જીવનું જીવન અને તે શરીરના વિજોગેજ જીવનું મરણ. અર્થાત્ જીવન સ્વયં જીવન કે મરણનો હક કેન્દ્ર પણ ભવમાં કે કોઈ પણ ગતિમાં કોઈ પણ જીવ ભોગવી શકતો નથી. માત્ર દરેક ગતિ અને દરેક ભવમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy