________________
૧૬
તપ અને
શરીરરૂપી પાંજરાના પોંખીડાપણાની અવસ્થામાં રહે ત્યાં સુધીજ તેનું જીવન રહે અને ગણાય. જેવી રીતે આહારની ચ્છાએ કરેલા આહારના પુદ્ગલામાંથી નીકળેલા રસભાગથી સત્વને શરીરના સકામાં વગર ઇચ્છાએ પણ આવવું પડે છે, તેવીજ રીતે તેજ આહારના રસથી થએલા શરીરના સાત્મિક પુદ્ગલાથી ચિ તવી પણ ઇંદ્રિયે ના અવટમાં આ જીવને પડવું પડે છે. આત્માનું જ્ઞાતાપણુ ને ઇંદ્રિયાનું નિયામકપણું
બાહ્ય ાંથી દેખનાર મનુષ્યને એમ લાગશે ક ઇંદ્રિયે! એ આત્માને જ્ઞાન દેનારી વસ્તુ છે, પણ બારીક દૃષ્ટિથી આત્માના અપ્રતિમ સ્વભાવને ઓળખનારા મનુષ્યા સમજી શકે છે કે કેવળ જ્ઞાનાદિ સ્વરૂપ એવા આત્માને સ્પર્શનાદિક ઇંદ્રિયે! એ સાધકરૂપે દેખાતાં છતાં પણુ ખાધકજ છે. જગતમાં સહસ્રવેધી પુરુષના હાથમાં લાયક બાણને સ્થાને સાય આવે, દેવતાએ જેતે યથાસ્થિત ચિત્ર કરવાનું વરદાન આપેલુ હાય તેવા ચિત્રકારના હાથમાં પીછીને સ્થાને માત્ર એક મે વાળજ આવે. દિવસના સેંકડા ગાઉ મુસાફરી કરી શકે તેવા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com