________________
૨૪
તપ અને
તૈજસના સ્વભાવ વિચારનાર મનુષ્ય આત્માની અને તેની સાથેના આ તેજસના અનાદિતા માનવામાં અંશે પણ આચકા ખાશે નહિ.) આહારથી રોષ સજ્ઞાઓના પ્રાદુર્ભાવ
આ તૈજસભટ્ટીના તાપથી તડતડેલા વ ખારાકની હુ ંમેશાં અભિલાષા કરે છે, અને તેથી એમ કહેવું પડે કે ઉપયેાગે જીવ માત્રને ચાર સત્તા હૈાય તા પણ પ્રથમ પ્રવૃત્તિએ દરેક ભવમાં આવતા જીવ આહારસંજ્ઞાના શિખર ઉપરજ ખરી બેઠક જમાવે છે. એટલે એમ કહીએ તા ચાલે । જીવને મૈથુન આદિ સ મંગા પાદુર્ભાવ તે તે જીવે તેજસાદિની પરાધીનતાને લીધે કરેલી આહારમજ્ઞાના એટલે આહારની ઇચ્છાના પ્રબળ પ્રતાપેજ છે. જો કે સંસારી જીવ માત્રને આત્મ દૃષ્ટિથી સમજવાવાળા મનુષ્ય વિચારે તે શરીર એજ સખત શાપનું' સ્થાન અને કર્મરૂપી મહારાજાનું ભવરૂપી કેદખાનાનુ` પાંજરું છે. તે પાંજરારૂપે ગણુાતા અને આત્માને પરાધીનતાની ધૂંસરીમાં ધકેલતા એવા શરીરની આત્માએ એક અશે પણ ઇચ્છા કરી ન હતી.
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com