________________
તપ અને
યક્ષ અને રાક્ષસોથી નમસ્કાર કરાએલા એવા દુર હાયને ધારણ કરનારા હોય તે આખા જગતમાં ભ્રમણ કરવાની ટેવવાળું વાંદરાની માફક પ્રતિક્ષણ ચંચળતાને સેવનારું અને જેની શુદ્ધિથી જ અવિદ્યમાન એવો પણ ગુણને સમુદાય ક્ષણમાત્રમાં પ્રગટ થાય છે, તેવા મનને કાબુમાં લેનાર તે મહાપુરુષ બને છે, અને તેવા મહાપુરુષ જગતની જીવજાતિ માત્રને ઝકડનાર ત્રિલેકગત છથી પણ જેને પ્રતિકાર કરે અાય છે એવા મોહમહામલ્લને તે મછરની માફક મસળી નાશ કરી શકે છે. રસના આદિના કમનું કારણ
અર્થાત શાસ્ત્રારા રસના, મેહનીય, બ્રહ્મચર્ય અને મને ગુપ્તિ એ ચારેનું જિતવું પૃથકૃપૃથફ જણાવતાં આ ગાથા કહે છે કે-વાળ સળી સ્નાન મોળી વાત तहथेव बंभवयं गुत्तीण य मणगुत्ती चउरो दुक्खेहिं जिप्पन्ति અર્થાત ઈતિમાં રસના ઈદ્રિય, કર્મોમાં મોહનીય, તેમજ બતામાં બ્રહ્મચર્ય અને ગુપ્તિઓમાં મનગુપ્તિ એ ચાર મહાદુઃખે જિતાય છે, પણ આ ચારેનું સ્વતંત્રપણે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com