________________
ઉદ્યાપન
૧૧૦
ઇંદ્રિયની આસકિતપૂર્વક આહાર લેવો નહિ, અર્થાત્ રમના ઈદ્રિયની આસકિત ઉર્જવાવાળા મનુષ્ય રસને બજે છે, અને રસને વર્ષ વાવાળો મનુષ્ય વિકારવાળી દશામાં જતો નથી અને તેથી જ તેવી રીતે રસના ઇંદ્રિયને જિતવાવાળો મનુષ્ય મહેલથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે, અને જે મનુષ્ય રસના ઈદ્રિયની આસકિત વજીને સ્વાભાવિક રીતે બ્રહ્મચર્યનું પાલન કરી શકે તે મનુષ્યના માનસિક વિકારે શ્રોત્રાદિક ઇકિયેના વિકારોરૂપી તેના દલાલને અભાવ હોવાથી ઉત્પન્ન થવાની શકિત ધરાવતા નથી, અને તેથી જ તે રસના ઈદ્રિયની આસકિત અને અબ્રહ્મનું સેવન વજેવાવાળો મનુષ્ય સ્વને પણ મનની વિક્રિયાની દશા પામતો નથી અને તેથી જ તે અત્યંત દુ:ખે ધારણ કરી શકાય તેવી છતાં આત્માને કર્મથી બચવા માટે તથા અનેક પૂર્વમાં નિકાચિતપણે પણ બાંધેલાં કમેનો નાશ કરવા માટે જરૂરી માધનરૂપ ગણાતી એવી મનગુપ્તિને તે ધારણ કરે છે, અને જે મહાપુર રમનાઈદ્રિયની આસકિતને વર્જવાથી
દુર બ્રહ્મચર્યને ધારણ કરે અને દેવ, દાનવ, ગંધર્વ. Shree Sudharmaswami Gyanbhandarkimarærágyanbhandar.com