________________
તપ અને
મનુષ્ય સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય અને આરંભ, પરિગ્રહ, વિષય, કષાયનો ત્યાગ કરવારૂપ સાધુપણાનેલે જ નહિ અને એ દુર્ગતિથી ડરેલો સાધુ જે વિગઈ તાદિ) કે વિગઈથી બનેલા પદાર્થોને ખાય છે, તે શાસ્ત્રકાર ફરમાવે છે કે તે વિગઈને (ધૃતાદિક) વિકાર (મેહ ઉદય) કરવાને સ્વભાવ છે, અને તેથી તે વૃતાદિ વિગઈ જરૂર વિકાર કરે અને તે વૃતાદિકના ઉપભેગથી થએલે વિકાર દુર્ગતિથી બચવા માટે તે સાધુ થયા છે છતાં પણ તેને બળાત્કાર દુર્ગતિએ લઈ જાય છે. મહાવિદેહક્ષેત્રમાં વિચરતા ત્રિલોકનાથ સુરાસુર સેવ્ય સીમંધર સ્વામીએ અર્પણ કરેલી ચૂલિકા કે જે દશવૈકાલિકની ચૂલિકાપે છે, તેમાં પણ સાધુતાનું સ્વરૂપ જણાવતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે મi નિરિવારે થાય એટલે તેવા રાગાદિક પુષ્ટ કારણ સિવાય જેઓ વિગઈ એટલે વૃતાદિ જેમાં ન હેય તેવાજ આહારને કરવાવાળા સાધુઓ હેવા જોઈએ. આ બધી હકીકત વિચારનાર મનુષ્ય સ્પષ્ટ સમજી શકશે કે અનશનની અશક્તિમાં કદાચ ખોરાક લેવો પડે તે ધૃતાદિ વિગઈઓ સિવાયને એટલે રસના
Shree Sudharmaswami Gyanbhandarkarærágyatnbhandar.com