________________
ઉથાપન
ઉપરથી આટલી વાત સ્પષ્ટ થઈ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક્યારિત્ર એ ત્રણે મેલના અપૂર્વ સાધન છતાં પણ નિજાને માટે તે તે સંદર્શનાદિ શિવાય અન્ય કેઈ સાધનની જરૂર છે, અને તે બીજું કઈ નહિ પણ ચિરભાના સંચિત નિઘત્ત અને નિકાચિત એવાં પણ કર્મોનો સર્વથા ક્ષય કરી આત્માને અવ્યાબાધ સુખ સમર્પણ કરનાર એ તારૂપી ગુણજ છે. તપથી કર્મક્ષય થવાનું કારણરસના આદિનું દુર્જયપણું
પૂર્વે મોક્ષના અદિતીસાધન તરીકે જણાવેલા તપથી જ પૂર્વકાળનાં બાંધલાં કર્મોનો ક્ષય થાય છે, કારણ કે જીવમાત્રને કર્મને બંધ રાગદ્વેષની તારતમ્યતા પ્રમાણે થાય છે, અને તે રાગદ્વેષના કારણોમાં મુખ્ય ભાગ શરીરજ ભજવે છે. સંજ્ઞાઓની અપેક્ષાએ કમબંધનનું કારણ પણે વિચારીએ તો આહારજ્ઞા કર્મ. બંધનનું જેવું તેવું કારણ નથી. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે એક આહારમાત્રની અપેક્ષાએ તન્દુલ નામનો માસ્ય સાતમી નરકનું આયુષ્ય બાંધી સાતમીના અકથ્ય
Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com