________________
થાપન
તપસ્યાજ ગણાવી, પણ મેાક્ષમા તે અંગે અત્યત જરૂરી એવા પણ સમ્યગ્દર્શનયુકત જ્ઞાનને નિર્જરાના ભેટ્ટામાં સ્થાન આપ્યું. દ્ધિ. આ ઉપરથી કહેવાનું તત્ત્વ એટલું જ છે કે મુમુક્ષુ જીવાએ સમ્યગ્દર્શનયુકત સમ્ય ગ્વાનને પામીને સંતુષ્ટ થવાનું નથી, પણ શેષકમ સ્થિતિ તાડવા માટે નિરાના ભેદરૂપ તપસ્યા તરફ અવશ્ય કટિબદ્ધ થવાની જરૂર છે, સચમથી સવર્ કે નિરા
103
એટલી વાત ! ચોક્કસ છે કે સમ્યગ્દર્શન અને તે સહિત જ્ઞાન એ બંનેને નહિ ધારણ કરનારા જીવ જે ક ક્રોડાકોડી વર્ષ સુધી અર્થાત્ પશ્યેાપમ સાગરાપમ સુધી સતત નિર ંતરપણે મેટામાં મેટાં દુઃખા ભાગવતાં પણ જેટલાં કમના ય કરી શકતા નથી, તેટલાં કા ક્ષય સમ્યગ્દર્શનયુકત જ્ઞાનને ધારણ કરનારા જીવ એક ઉચ્છવાસ માત્ર જેટલા વખતમાં કરી શકે છે, પશુ તેટલાં બધાં કરંત તે જ્ઞાનીએ કરાતે ક્ષય સમ્યગ્દર્શન કે તેની સાથે રહેલા સમ્યગ્નાનના પ્રભાવે છે એમ નથી, કેમકે તેવા સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનવાળા
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com