________________
૨
તપ અને
મામાં સાધનભૂત છે, પણ તે સમ્યગ્દશ'ન અને સભ્યજ્ઞાન ક્ર`નિર્જરાના કરનારા નથી, પણ માત્ર તેના મૂળ એટલે કારૂપ છે. આજ કારણથી યુગપ્રધાન શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજી» જ્ઞાન કે જે સમ્યગ્દર્શનની સાથેજ હૈાય છે તે જ્ઞાનને માત્ર પ્રકાશક તરીકેજ ગણાવ્યુ છે. જગતમાં પણ જાઇએ છીએ સ્વચ્છ દીપક હાય તા પદાર્થોનુ દેખવું યર્થાસ્થતપણે થાય, પણ તે દીપક લેવા લાયક એવા પુષ્પમાલાદિકને ભાત્રતા નથી, તેમજ હાંડવા લાયક કેટકાદિને દૂર કર નથી. માત્ર તે દીપક તેા પુષ્પમાલા વિગેરે અને કટકને જણાવવા પૂરતાજ ઉપયોગી થાય છે. તેવી રીતે અહીં પણ કામ નિરાના ફળરૂપે પણ પ્રાપ્ત થમ્પેલુ સમ્યગ્દર્શનયુક્ત એવું સમ્યગ્નાન માત્ર આશ્રવાદિનું ુયપણું અને સંવરાદિનું ઉપાદેયપણું જણાવવા પુરતુંજ ઉપયેગી થાય છે. અર્થાત્ કતિ તેાડવાનુ' સામર્થ્ય' કે આવતાં કર્માને રાકવાનું સામર્થ્ય તે સમ્યગ્દર્શનયુક્ત જ્ઞાનમાં કાઇપણ પ્રકારે હેતુ નથી, અને તેથીજ શાયરાએ નિરાના
[ક્ત બાર પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandarwmarar@gyanbhandar.com