SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને જીવ જે મન, વચન, કાયાના વેગને એટલે મન, વચન, કાયાથી થતા પ્રાણાતિપાતાદિ આશ્રવમય અશુભ વ્યાપારોને જે રોકવાવાળો ન હોય તો તેવી કર્મનિર્જરાને કોઇ દિવસ પણ પામી શકતો જ નથી. અર્થાત્ મન, વચન, કાયાથી થતી પ્રાણાતિપાતાદિની પ્રવૃત્તિને રોધ એટલે સંજમ કે સંવરજ તેવાં કર્મોને ક્ષય કરવા માટે સમર્થ છે, અને તેથી જ શાસ્ત્રકારોએ તે ના વિદિ કુત્તો એ જગો પર કર્મ ખપાવનાર જ્ઞાનીને અંગે ત્રણ ગુપ્તિવાળે એવું વિશેષણ જણાવી તે ગુપ્તિરૂપ સંયમનું જ સામર્થ્ય કર્માયમાં પ્રબળપણે જણાવેલું છે, કેમકે વિશેષણવાળા વાયામાં એટલે વિશિષ્ટ વાકયથી જે વિધાન કે નિષેધ કરવામાં આવે છે તે વિશેષણને જ લાગુ પડે છે, અને આ જગ ઉપર રાનીને વિશેષ્ય તરીકે રાખી ત્રણ ગુણિરૂપ સંયમના ધારકપણુનેજ વિશેષણપણે રાખેલું છે. તેથી તે ગુપ્તિરૂપ સંયમમાં કર્મક્ષયની તાકાત માનવી જ પડે. જો કે તે ગુતિરૂપ સંયમ જ્ઞાનીદશા સિવાય બીજી દશામાં હેત જ નથી, તેથી જ્ઞાનીને વિશેષ તરીકે લેવામાં કોઈ જાતની અડચણ નથી, અને Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy