________________
તપ અને
છવને અજ્ઞાન દશા હોય ત્યારે જ થાય છે, અને તેથી તેને અકામનિર્જરાજ કહેવાય છે, અને શાસ્ત્રકાર પણ તે કાંઇક અધિક અગણોતેર કડાકોડી સાગરોપમની સ્થિતિના ક્ષય કરવાવાળા પરિણામને યથાપ્રવૃત્તકરણ કહે છે. અર્થાત તે કરણની વખતે કોઈ પણ જીવને જવાછવાકિ તત્તનું કે આશ્રવ, સંવરાદિ પદાર્થોનું જ્ઞાન કે
ખ્યાલ હોતો જ નથી. માત્ર તે યથાપ્રવૃત્તકરણવાળા જીવો સ્થિતિને ભોગવટો વધારે કરે અને બંધ અલ્પ કરે તેથીજ આગળ વધી શકે છે, અને તેથીજ શાસ્ત્રકારો તેમાં પર્વતની નદીમાં ઘોળાતા સ્વયં ગોળ થતા પાષાહનું દષ્ટાંત યથાપ્રવૃત્તકરણમાં આપે છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે શાસ્ત્રકારો જે કે અકામનિર્જરાના સાધને મેળવવાને ઉપદેશ સાથે અજ્ઞાનતા વિગેરે દે રહેવાને લીધે આપતા નથી, પણ મેક્ષ તરફ પ્રયાણ કરવાને અંગે અકામનિર્જરા પણ કેટલે બધે મોટો ભાગ ભજવે છે. આ સ્થાને શંકા થાય કે
જ્યારે સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ હોતી નથી તેવા યથાપ્રકાશથી એટલે અકામનિર્જરાથી કંઇક અધિક અગ
Shree Sudharmaswami Gyanbhandarukimarærágyainbhandar.com