________________
ઉદાપન
કર્મોના ઉદયથી થતી નિર્જરાને નિર્જરાના ભેદમાં ન ગણાવાય અને તે તે કર્મોના ઉદયના કાર્યને સારાં ન ગણાય કે તે કરવાનો ઉપદેશ શાસ્ત્રકારે ન આપે તે સ્વાભાવિકજ છે, શાસ્ત્રકારોના કથન મુજબ કર્મયરૂપ નિજ'રાના બાર ભેદે છે અને તે બાર ભરોને તપ એમ કહેવામાં આવે છે. તપથી સકામ નિજ ને સમ્યગ્દશનાદિની જરૂર
ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કર્મોની કામ કે સકામપણે નિરાશ થયા સિવાય જે કોઇ દિવસ પણ સમ્યગ્દર્શનાદિ ગુણોમાંથી કઈ પણ ગુણને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રથમ સભ્યદર્શન ગુણ પણ મિધ્યાહનીયની સિત્તેર કડાકોડ સાગરોપમની સ્થિતિમાંથી જ્યારે ઓગણુસિત્તેર કેડીકેડ સાગરોપમની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે અધિક એવી ખપાવે ત્યારેજ એટલે અંતઃ કટાકેટિ સાગરોપમની સ્થિતિ મિથ્યાવાદિ સકલ કર્મોની રહે ત્યારે જ જીવ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પામે છે. એ કંઈક
અધેિક અગણેતર કડાકોડી સાગરોપમની સ્થિતિને જય Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com