________________
તપ અને વનારી છે, અને તેથીજ ક્રોધાદિક અને પુરુષવેદાદિકના ઉદય વખતે ને કે તે તે ક્રેધ અને પુરુષવેદાદિકના ક્ષય થાય છે, પશુ તે પુરુષવેદાદિ અને ક્રોધાદિકના કર્માના ભાગવટાથી ક્ષય કરતાં ઋણાજ ચીકણા કર્મ' બંધાય છે અને તેથી તે ઉદ્દયદ્રારાએ ક્રોધાદિક્રના ક્ષય કરનાર જીવને નકાદિકનું આયુષ્ય બાંધી, તે નરકાદિ દુર્ગાતિમાં રખડવું પડે છે, અને તેથીજ શાસ્ત્રકારો પુરુષવેદાદિક અને ક્રોધાદિકના ઉદ્દયમાં વૈધ કરવા માટેજ શાસ્ત્રકારે મુમુક્ષુઓને ઘણા વિસ્તારથી ઉપદેશ આપે છે. જો એવી રીતે ઉદયદ્રારાએ ભાગવાતા ક્રોધાદિ કર્માંમાં દુષ્ટ કાંતા બંધ અને દુ'તિદિ ન હોત તેા તે ક્રોધાદિકના ઉદયને રાકવા માટે શાસ્ત્ર કારાએ દીધેલે ઉપદેશ એ નિજ રારૂપી ગુણુને અંતરાય કરનારજ થાત, પણ વાસ્તવિક રીતિએ કૃત તી'કર નામક કે આહારક નામક શિવાયના કર્મના ઉદયજ અશુભ ગણાય છે, કેમકે તે શેષ કના ઉદય નિર્જરા કરાવે તેના કરતાં સખ્યાત, અસ ંખ્યાત કે અન તનુશ્ એવાં કર્મીના બધ કરાવે છે. આ વસ્તુ વિચારતાં
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com