________________
ઉથાપન
૯૯
તેર કડાકડી સાગરોપમની સ્થિતિનો ક્ષય થઈ ગયો તે શેષ અંતઃ કેટકેટિ સાગરોપમને ય એ સમ્યદશનાદિ વગર કેમ નહિ થાય ? અર્થાત શેષ અંતઃ કટાકેટિ કર્મને સંય પણ યથાપ્રવૃત્તકરણની માફકજ અનુપયોગથી કેમ નહિ માને ? આ શંકાના સમાધાનમાં સમજવાનું કે જેમ મંત્રસિદ્ધિ આદિકમાં કેનિધાન પ્રણાદિમાં પહેલા ઉપચારજ ઘણે સખત કષ્ટમય હાય નહિ અને પછીની સાધનક્રિયા તેટલી કઠણ હોય છે, તેવી રીતે રહી પણ ગ્રંથિપ્રદેશ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં અકામ નિજાથી સહેજે ઘણા કર્મોને ક્ષય થાય છે, પણ પાછળની અંતઃ કાટાકટિ સ્થિતિ તે સમ્યગદર્શનાદિ સાથે તપસ્યા આદિરૂપી સાધનથી જ ક્ષય પામે. વળી કચરામાં ખરડાએલા અને લેપના થર માઝયા હોય તેવા વસ્ત્રને ઘણે મેલ તે માત્ર પાણીના સંજોગીજ દૂર થઈ જાય, પણ તે કચરાને શેષ રહેલે અવય ! એકલા પાણીથી દૂર થતો નથી, પણ તે કયાના અંશને દૂર કરવા માટે પાણીની સાથે સારાદિકની
પણ જરૂર રહે છે. તે રીતે અહીં પણ શેષ રહેલાં Shree Sudharmaswami Gyanbhandavmarærágyainbhandar.com