________________
ઉથાપન
195
કરવાવાળી છે, અને અન્ય દર્શનની તપસ્યા પણ અકામ નિરાધારાએ સદ્ગતિ અર્પણ કરી ધર્મ સામગ્રી પ્રાપ્ત કરાવવાધારાએ સામનિર્જરામાં જોડનારજ છે, છતાં તે તપસ્યાના પરિવારથી વીસે કલાક જાનવરની માફક ભક્ષણક્રિયા કરવામાં પર્વ કે તિથનો ખ્યાલ નહિ રાખતાં નિર્વિવકપણે હંમેશાં વર્તવામાં ભય, અભય કે પય, અપેયને વિભાગ નહિ સમજતાં કે નહિ ધારતાં અવિરત મિથ્યાદિષ્ટપણમાં વર્તવામાંજ કોઈપણ પ્રકારે કલ્યાણનું બુંદ પણ હોય તેમ સમજવું નહિ. એવી રીતે ભાગ, ઉપભોગમાં સ્વછંદપણે વર્તવાથી અનંતાજીવોએ દુનિજ મેળવી છે, બેગ, ઉપભોગના રસિક કાઈપણ જીવે સદ્ગતિ મેળવી નથી, મેળવો નથી અને મેળવશે પણ નહિ સૂક્ષ્મ એકેદ્રિયપણાથી આ જીવનું જે આગળ વધવું થએલું છે તે અકામ નિર્જરાના પ્રતાપે જ છે. જે અકામ નિર્જરા ન થઈ હોય તો કઈ પણ જીવ સુમ એકેંદ્રિયપણામાંથી બહાર આવતજ નહિ, યાવત્ અસંત પંચદ્રિયપણામાંથી આગળ સંજ્ઞી પંચેદ્રિયપણામાં
આવવાનો તે સંભવજ રહેત નહિ અર્થાત જેને Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com