________________
તપ અને
અધ્યાત્મવાદીઓએ ખ્યાલમાં રાખવું જોઈએ કે લાંઘણક્રિયા જેવી પણ તપસ્યા સાક્ષાત અકામનિર્જર કરાવનાર અને પરંપરાએ ધર્મ પ્રાપ્તિના સંયોગો મેળવી, સકામ નિજાના પ્રસંગોને મેળવી આપનાર થાય છે એમ શાસ્ત્રમાં જણાવેલા સ્કંદમુનિ શિવકુમાર વિગેરેના દષ્ટાંતોથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. જોકે ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ તો પ્રત્યાખ્યાનને ઉદેશીને એમ રૂપષ્ટ જણાવે છે કે આ જિનશ્વર મહારાજે કહેલું છે એવી ભકિતથી જે પચ્ચખાણ કરવામાં આવે તે પચ્ચકખાણ કદાચ તૂટી પણ જાય તો પણ તે તૂટવાથી થએલું દ્રવ્યપચ્ચકખાણ ભવિષ્યમાં ભાવપચ્ચકખાણને લાવી આપે છે. આ વસ્તુને વિચારનારો મનુષ્ય જે.શાસનમાં કહેલા કોઈપણ તપધર્મને લાંઘણક્રિયા તરીકે જણાવી શકે નહિ. અર્થાત જૈનશાસ્ત્રમાં વર્ણવેલા વન, નિયમ અને તપ વિગેરે કઇ દિવસ પણ અકામ નિર્જના કરવાવાળા છે એમ કહી શકાય જ નહિ. વર્તમાન યુગના અધ્યાત્યવાદીઓએ ધ્યાનમાં રાખવાનું છે કે જૈનશાસ્ત્રમાં
કહેલી દરેક ક્રિયા મોક્ષને અનુસરવાવાળી હાઈ મહાદયને Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com