________________
ઉઘાપન
૭૫ .
તે નથી જ, કેમકે જેને આત્મકલ્યાણની ભાવના નથી, સદગતની અભિલાષા નથી, અને જિનેવર મહારાજે મોલ અને સદ્ગતિની પ્રાપ્તિ માટે આ કહેલું છે, એવી ભાવના જેને ન હોય અને ખાવા ઉપરજ જેનું મન આખી તપસ્યામાં ચાંટી રહ્યું છે, ખાવાના સાધનોને પાળતો હોય, ખાવા માટે જ ફાંફાં મારતે હોય, તેવા મનુષ્યનું ભજન તેજ લાંઘક્રિયા કહેવાય. અર્થાત્ તપ કરવાની બુદ્ધિ કે ઇચ્છા વગર અને ખાવાની જ બુદ્ધિ અને ઇચ્છા છતાં ભેજનાદિ ન મળવાથી જે ભૂખ્યું રહેવું પડે તેનું નામ લાંઘક્રિયા છે. તેવી પણ લાંધણક્રિયા અકામનિર્જરાને તે જરૂરજ ઉત્પન્ન કરે છે. જો કે કે પણ તપસ્યા કરનાર તેવા જૈનદર્શનમાં તો હતા નથી, પણ જેનતર દશનમાં પણ તેવી રીતે લઘક્રિયા થવા સંભવ છે, છતાં પણ તે જેનેતર દર્શનેમાં પણ થતી લાંઘક્રિયારૂપ તપસ્યા નિજ રાખે તો જરૂરજ કરે છે અને તેથી જ આચાર્ય મહારાજ ઉમાસ્વાતિજી વિગેરે અકામ નિર્જરા અને બાલ તપસ્યાને દેવકના આયુષ્ય
બાંધવાના સાધન તરીકે જણાવે છે. તે વર્તમાનના Shree Sudharmaswami Gyanbhandarumarærøgyanbhandar.com