________________
તપ અને
ખ્યાલમાં પણ નથી આવતું કે શ્રીજિનેવર મહારાજના શાસ્ત્રના શ્રવણથી કે તે શ્રવણ કરવાવાળાઓના પરિ ચયથી આત્મકલ્યાણ કે સંગતિને માટે અથવા સામાન્ય કલ્યાણદૃષ્ટિથી સૂત્રમાં કહેલી તપસ્યાને કરવી તેને જે લાંઘણક્રિયા કહે તે મનુષ્યને આગામી ભવમાં એવું સજજડ અંતરાયકમ ઉદય આવે કે જેના પ્રતાપે તે બિચારે મેક્ષના માર્ગને શ્રવણ કરવા, આચરવા કે અનુમોદવા જેટલું પણ સદ્ભાગ્ય પ્રાપ્ત કરી શકે નહિ. દરેક વાચકોએ એ વાત તો જાણેલી હશેજ કે જે મનુષ્ય જે ગુણની ઉપર દ્વેષ, નિહા કે માભર્યાદિક, કરે, તે જીવ તે ગુણને ભવાંતરે પણ પામી શકે નહિ, તે પછી ત્રિલેકનાથ તીર્થકરોએ જે તપસ્યાને ઉપદેશ મોક્ષને માટે જરૂરી તરીકે જણાવ્યા છે, અને ખુદૃ પિતે મોક્ષની સિદ્ધિ માટે તીવ્રતમ તપસ્યાનો આદર કરેલ છે, તેવી તપસ્યાને લાંધણ તરીકે જણાવવી તે કેવળ તપસ્યાનાજ દ્વેષાદિ તરીકે નહિ, પણ ખુદૃ ત્રિલેકપૂજ્ય ભગવાન તીર્થકરોના પણ દ્વેષાદિ તરીકે સમજવા. જે
કે લાંઘણુક્રિયા હોય તે પણ તે સર્વથા વર્જવા જેવી Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com