________________
પર
તપ અને
ઉદ્દભવે છે અને જેનું પરમ ફળ કર્મક્ષય, કૈવલ્ય અને મુક્તિરૂપે મળે છે. દુઃખ એ વસ્તુ નહિ ઈચ્છેલા, બ્રાહ્ય અનિષ્ટ સંગોને આભારી છે. જયારે તપ નામની વસ્તુ મળેલા, મળતા અને પરાણે દેવાતા પદાર્થોને પણ પરિ હાર કરવા માટે પ્રતિજ્ઞારૂઢ થવારૂપ થઈ પ્રતિજ્ઞાપાલનરૂપ છે. શાસ્ત્રકારોના કથન પ્રમાણે શ્રોત્રાદિક ઈદ્રિયોને નુકસાન કે હાનિ જેનાથી ન થાય, વળી જે આચરવાથી મન સાધ્યનિપેક્ષ થઈ આd, રૌદ્ર સ્થાનમાં પ્રવેશ કરે નહિ, તેમજ જે કરવાથી પ્રતિદિન મોક્ષ સાધ્ય કરવા માટે કરાતા સ્વાધ્યાય, પ્રતિક્રમાદિ યોગોની હાનિ થાય નહિ, તેવી રીતે તપ કરાતું હોઈ, તેને કષ્ટરૂપ કહેવા કે જે તેઓનાજ કહેવા પ્રમાણે જિનેશ્વર મહારાજ કે ગણધર મહારાજે પ્રરૂપેલાં કે થેલાં નથી, માત્ર તેમનાં સર્વ શાસ્ત્ર તેમનાજ કહેવા પ્રમાણે પાછળના આચાયોએજ (વેતાંબર આગમને કે બીજા કોઈ પણ થિને અનુસરીને) રચેલા હાઈ સત્ય હકીકતને પ્રતિપાદન કરવાથી વેગળા જ રહેલાં છે, અને “વેતાંબર આમ્નાયનાજ શ્રીક૯પસૂત્ર વિગેરે શાસ્ત્ર અસલના હાઈ સત્ય હકીકતને
રજુ કરનાર છે એમ સ્પષ્ટપણે સમજી શકાશે. Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com