________________
ઉથાપન
૫૩
કોઈપણ તૈયાર થાય નહિ, યુકતિને જાણનારો મનુષ્ય સ્પષ્ટપણે જાણી શકે છે કે જે કાર્ય એક વખત દુઃખરૂપ હોય તે પણ તેના આગામી પરિણામમાં સુખને સેવધિ હોય તે તે કાર્યને દુઃખરૂપ કહી શકાય જ નહિ, આ બધી હકીકત જણાવવાથી આપણે એટલું સ્પષ્ટ કરવા માગ્યું છે કે આત્માને લાગેલાં કર્મોને શોધનારું એવું જે તપ તે અંતરાયના સંધિવાળું નથી, દુરૂપ નથી, પણ મેલાથી એ સર્વ પ્રયત્ન તે આદરવા લાયકજ છે. તપમાં વિરોધનું કારણ
ઉપર જણાવ્યા પ્રમાણે બાહ્ય અને અત્યંતર બંને પ્રકારને તપ કર્મક્ષય, કેવળ અને મોક્ષનું અનુપમ સાધન છે, ત્યારે સામાન્ય રીતે જગતમાં બને છે તેમ તેને અંગે જુદા જુદા પ્રકાર વિરોધો ઉભા થાય છે. આ વાત તે અનુભવસિદ્ધ છે કે જગતમાં વસ્તુની જેમ જેમ વધારે કિંમત હોય છે, તેમ તેને માટે નકલીપણાનો ભય અધિક હોય છે. હીરાને અંગે ઇમિ
ટેશન હીરા, મોતીને અંગે કરચલ મેતી, સોનાને અંગે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyan bhandar.com