________________
Satપન.
માનતા કે કહેતા નથી. તવા પુરુષો સારી રીતે સમજી શકે તેમ છે કે દુઃખ એ અશાતા વેદનીય કર્મના ઉદયથી થવાવાળી ચીજ છે, જ્યારે તપ એ મેહનીય કર્મના
પશમઆદિથી પ્રગટ થનારી આત્મગુણરૂપ ચીજ છે. વળી દુ:ખ વેદનારો મનુષ્ય વિશ્લલતાના વહેણમાં વહેતો જણાય છે, ત્યારે તપ કરનાર મનુષ્ય શૌર્યતાના શિખરે સ્થિર થએલે જણાય છે દુઃખ વદનારાના પરિણામ આત્માને આ બનાવનારા હોય છે અને તેથી જ તેના ફળરૂપે આd, રોદ્ર ધ્યાનરૂપે ઉદ્ભવ થાય છે, જ્યારે તપ વિગેરે કરનારાનાં પરિણામ ધર્મની ધગશને ઉપજાવનારાં હાઈ તેનું ફળ ધર્મધ્યાન, શુકલધ્યાન રૂપે અને તેથીજ દિગંબરોના શાસ્ત્રોમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના નામમાં જેમ દેવાર્ય નામ નથી તેમ જ્ઞાતપુત્ર એવું પણ નામ નથી, પણ તાંબર શાસ્ત્રોમાં શ્રેષ્ણુ ભગવાન મહાવીર એવા નામની સાથે દેવાય અને જ્ઞાતિનંદન એવાં નામે પણ સ્પષ્ટ અક્ષરોમાં છે. (જુઓ અભિધાન ચિંતામણિ અને શ્રી કલ્પસૂત્ર વિગેરે) આવી રીતની પર શાસ્ત્રથી ખુલ્લી
થતી હકીકતને વિચારનારો મનુષ્ય દિગંબરશાસ્ત્રો Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com