________________
૫૦
તપ અને
હોવાને લીધે ઉત્સાહ હોતે નથી, અને તેથી તે સર્વ પિતાપિતાની ક્રિયાને દુઃખરૂપ ગણે છે, તેવી રીતે કર્મક્ષય કૈવલ્ય કે અવ્યાબાધપદની પ્રાપ્તિ થવાની ધારણા વગરના બુધ્ધદેવ જેવા વાચાળોને તે કર્મક્ષયાદિકને માટે કરવાં જોઈતાં તપ કરવામાં કષ્ટરૂપતા લાગે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. આ સર્વ હકીકત માત્ર કાર્યપીડાને આગળ કરીને જ જણાવવામાં આવી છે પણ તજ્ઞાનના પ્રવાહમાં પુષ્ટ થનારા પંડિતેને તે જ્યારે આ તપનું ક્ષાપશમિકપણું સમરસથી ઓતપ્રેતપણું અને કર્મક્ષયાદિના સાધનપણું ચિત્તમાં યથાસ્થિતપણે પરિણમે છે, અને તેથી તેવા પંડિત ને પણ તપની દુઃખરૂપતા જાણતા, સાત મહિનાની અંદરજ ભગવાન વર્ધમાનસ્વામીએ જન્મ આપે, અર્થાત જે ગજ, ભાદિક સ્વમોને દિવસે તે મહાવીર મહારાજરૂપ ગર્ભને પ્રથમત્પાદ હોત અને સંક્રમણ ન હેત તે માત્ર છમાસના ગાળાથીજ ગર્ભ નિષ્પત્તિ થઈ પ્રસવ થાત નહિ. આ બધી હકીકત જગજાહેર થવાથી સામાન્ય જગતમાં શ્રમણ ભગવાન
મહાવીરમહારાજનું નામ જ્ઞાતપુત્ર તરીકે પ્રસિદ્ધ થયું Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com