________________
ત૫ અને
પડે જ નહિ. દર્શનમાત્રની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન એ જરૂરી ચીજ મનાએલી છે, અને તે તત્ત્વજ્ઞાન પણ આયાસ કે કષ્ટ વિના થઈ શકતું જ નથી, પણ તેટલા માત્રથી કોઈપણ દર્શનકાર તરજ્ઞાનને દુઃખરૂપ માનવા તૈયાર નથી. જેવી રીતે ધન વિગેરે કે તત્વજ્ઞાન વિગેરે માટે કરા આયાસ કે સહન કરાતું કષ્ટ તે ધન વિગેરે અને તત્ત્વજ્ઞાન વિગેરેની પ્રાપ્તિથી થતા આનંદની આગળ હિસાબમાંજ નથી, અને તેથી તે ધનાદિક કે તત્ત્વજ્ઞાનાદિકને સુખનું કે આનંદનું અદ્વિતીય સાધન જ ગણવામાં આવે છે, તેવી જ રીતે સર્વ કર્મના ક્ષયથી થતા મહદય પદને કે જ્ઞાનાવરણીયાદિના ક્ષયથી થતા કેવલ્યસ્વરૂપના આવવું થયું એમ ડિડિમ સાથે જાહેર થયું, અને તેજ ખાસીની રાત્રિએ દેવાનંદાએ ગજ, અષભાદિ ઉત્તમ સ્વમો ત્રિશલારાએ હરણ કર્યા એમ સ્વપ્નમાં જોયું અને તેથી તે દેવાનંદા સ્પષ્ટપણે સમજી શકી કે ગજ. અષભાદિ ઉત્તમ સ્વપ્નને દર્શાવનાર જિનેશ્વરરૂપી જે ગર્ભ મારા ઉદરમાં ખાસી દિવસ રહ્યો હતો તે ગમે
હવે ત્રિશલારાણીની કૂક્ષિમાં તેણીએ આ ચૌદ સ્વમને Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com