________________
fથાપન
અને યુક્તિથી તપ દુઃખરૂપ નથી એમ સાબિત કરવા તરફ રવીશું. ઈષ્ટ સિદ્ધિનું સાધન તપ
જગતમાં એ વાત તો અનુભવસિદ્ધ છે કે ધન, શિ૯૫, વિદ્યા કે કારિગિરી મેળવવા માટે જે પ્રયત્ન કરે છે, તથા વ્યાપાર કરનાર વિગેરે દેશ દેશાંતરમાં ભ્રમણ કરે છે, તેમાં અનેક પ્રકારનાં કષ્ટ તે ભોગવવાંજ પડે છે, છતાં તે ધન, શિલ્પ વિગેરેના ઉપાર્જનને કોઈપણ સુજ્ઞ મનુષ્ય કષ્ટરૂપ ગણતો નથી. જગતમાં એવો કોઈપણ લૌકિક કે લોકોત્તર સાધ્યરૂપે પદાર્થ જ નથી કે જેની સિદ્ધિ માટે આયાસ કે કષ્ટ સહન કરવું કલ્યાણકને અંગે જે ગજ, ઋષભ આદિ ચતુર્દશ સ્વપ્નનું મુખમાં આવતા હોય તેવા રૂપે જે દર્શન થાય છે, તે સ્વપ્નદર્શન માતા ત્રિશલાને તે રાત્રિએ થયું, જે સ્વપ્નના ફળ મહારાજા સિધ્ધાર્થે અષ્ટગનિમિત્તધારક સ્વપાઠકને રાજસભામાં બેલાવીને પૂછયા અને સાંભળ્યા અને તેથી જગતમાં તે ખાસીમી રાત્રિએ જ મહારાણી
ત્રિશલાની કુખે ભગવાન વર્ધમાનસ્વામીરૂપ તીર્થકરનું Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com