________________
તપ અને
કેમ? આ સ્થાને ખુદ બુદ્ધદેવે પોતાના આત્માથી વિચાર્યું હતું કે મારું માનેલું પણ બુદ્ધપણું, જે કેવળ મારા આત્મામાં જ છે, પણ મારા ભક્તોના આત્મામાં નથી તેનું કારણ તેઓના પૂર્વભવના પાપિ છે કે નહિ, અને જે તેવું બુદ્ધપણું નહિ આવવાના કારણભૂત પાપકર્મો પતાના સર્વ ભકતના આત્મામાં માનવા તૈયાર થાય છે તેની કરેલી હાંસી તેને ગળેજ પડત, અર્થાત આ યથાસ્થિત વિચાર તેના મનમાં આવત તે પૂર્વોક્ત વાકય બોલવા તે બુધ્ધદેવ તૈયાર થાતજ નહિ, આ બધી હકીકત એક ચરિતાનુવાદરૂપે આપી તપનું દુઃખરૂપપણું નથી એમ સૂચવી હવે વાચકોનું લક્ષ્ય શાસ્ત્ર આજ્ઞાથી હરિણમેષી નામના ઇદ્રના દૂતે કરેલું હોઈ જગતને અદશ્ય હતું અને તેથી સામાન્ય જગતમાં તેને અંગે જ્ઞાતપુત્ર કે જ્ઞાતકુલ તરીકે ભગવાન વર્ધમાનસ્વામીની પ્રસિદ્ધિ થવી સંભવિત ન હતી, પણ જે વખતે દેવાનંદાની કૃશ્ચિમથી ભગવાન રૂ૫ ગર્ભનું અપહરણ કરવામાં આવ્યું, તે વખતે તીર્થકરોનું કુક્ષિમાં આવવાનું
થાય તેને અંગે નહિ કે ખરતરોના માન્યા પ્રમાણે વનShree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com