________________
ઉઘાપને
તથા મોહના ઉદયથી થતી ઇન્દ્રિય આસક્તિ આદિ પરિણતિને રોકવાથી આવતાં કમેને રોકવાનું પ્રબળતર સાધન એવા તપને ઉપદેશ કે સ્વીકાર સર્વ પ્રકારે ક્ષાપશમિક જ હોય એમ માનવાને યુકિતસંગત પદાર્થને માનવાવાળો બાધ્યજ થશે. જો કે કેટલીક વખત મંદ સત્ત્વવાળાઓને કમને ક્ષય કે સંવર કરવા માટે કરેલી તાની પ્રતિતાને નિર્વાહ કરતાં કથંચિત ચલચિત્તપણું થઈ જાય છે, અને તેવા તપમાર્ગમાં પ્રવર્તેલા ભવ્યામાના ચલચિતપણાને મેટું રૂપ આપી તે પુદગલાનંદીઓ તપને અંતરાયની સાથે જોડી દે છે, પણ તે પુલાનંદીઓએ વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખીને સમજવું જોઈએ કે એવું કથંચિત ચલચિત્તપણું તે દેશથી બ્રહ્મચર્યવાળાને તે શું પણ સર્વથી બ્રહ્મચર્યવાળાને પણ બાદરપાયના ઉદય સુધી સંભવિત જ છે, અને બાદરકષાયને નાશ તે પણ ત્યારેજ થવાને કે જ્યારે છ બ્રહ્મચર્યાદિક ગુણોને ધારણ કરનારા થશે, અર્થાત તે પુદ્ગલાભિનંદીને તો અનવસ્થાના દોષમાં દટાઈ
જવું પડશે, અને જે કદાચિત દેશ કે સર્વથી બ્રહ્મ Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com