________________
૩૦
તપ અને
મતે તે! તે દેશથી કે સર્વથી બ્રહ્મચર્યના ઉપદેશ આપવા કે તે ઉપદેશને સ્વીકાર કરી પચ્ચકખાણુ કરવું તે બંને અંતરાયના બંધ અને ઉદયના કારણરૂપજ થશે, કેમકે તેમાં પણ તપમાં જેમ આહારાદિકના ભાગ છેડવે પડે છે, તેમ સ્પર્શાદિકના ઉપભાગ છેડવાજ પડે છે. જૈનદર્શન કે અન્ય કોઈપણ દર્શનમાં અથવા જગતના કાઇપણ વિવેકી સમુદાયમાં દેશથી કૅસથી બ્રહ્મચયૂના ઉપદેશને આપનારી વ્યક્તિ અંતરાયના ઉદયમાં કે બંધમાં વર્તે છે. એમ માન્યુ નથી, અને યુક્તિપૂર્ણાંકના માર્ગોને ખેલવા માગે તે! તે પુદ્ગલાભિનંદીથી પણ તે દેશ કે સંથી બ્રહ્મચય'ના ઉપદેશ કૅ સ્વીકારમાં અંતરાયના સંબંધ છે અને તેથી તે ખરાબ છે એમ એલી શકાશે નહિ, અને જ્યારે મેહનીય કર્માંના ઉદયે સેવાતું અબ્રહ્મ તે મેાહનીય કર્મથી બચવા માટે વવું જરૂરી ગણી, તેને દેશથી કે સર્વથી પરિહાર કરવાને ઉપદેશ, ઉપભાગથી દૂર રહેવારૂપ ઢાવા છતાં જરૂરી છે અને ક્ષાયેાપામિક ભાવના છે એમ માનવામાં આવે તા પછી સર્વ કર્મના ક્ષય કરવામાં પ્રબળ સાધન પ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com