SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમાપન પ્રમાણે વર્તાવા તૈયાર થાય તેમાં ઉપદેશક કે શ્રોતા એ તેમાંથી કાટને પણ્ અંતરાયા ઉય છે એમ કહી શકાય નહિ, કારણ કે ઉપદેશકે એ તપના ઉપદેશ શ્રોતાને વળગતાં કર્મથી બચાવવા માટે તથા વળગેલાં કર્મના નારા કરવા માટે કલે છે. અને શ્રોતાએ પણ તે તપના ઉપદેશના સ્વીકાર પોતાને લાગતાં કર્માંના રાકાણુ અને લાગેલા કર્મોના ક્ષયને માટે કરેલે છે, અને આજ કારણથી ઉપદેશક કે શ્રોતા ખતે મેક્ષના સાધનરૂપ ક્ષયિક કે ક્ષાયેાપમિક ભાવમાં છે, પરંતુ કાઈ પણ પ્રકારે 'તરાયના ઔદયિક ભાવમાં તે ઉપદેશક કે શ્રોતાએ તેમાંથી એકે પશુ નથી. શાસ્રસિદ્ધ એવુ તપનું ક્ષાયેાપમિકપણું ન માનતાં જેએ હા, કદાગ્રહને અંગે કે પુદ્ગલાન દીપણા આદિત અંગે તે તપને, તપના ઉદેશને કે તેના સ્વીકારને અંતરાયના ઉદય કે ભંવરખ માટે તેએાએ પેાતાનીજ યુક્તિ પ્રમાણે દેશથી કે સર્વથા બ્રહ્મચર્ય'ના ઉપદેશ કે તેનું પચ્ચકખાણુ આપી શકાશે નહિ, અને કાઇપણ શ્રોતાએ તેવું પચ્ચકખાણુ કરી શકાશે નહિં. તેના Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com કહ
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy