________________
ઉધાપન
ચારિત્ર તે સિદ્ધ મહારાજમાં યોગરહિતપણાને લીધે હતું નથી. જો કે સિદ્ધમહારાજા પ્રાણાતિપાતાદિક આશ્રોમાં પ્રવેલા નથી પણ પ્રાણાતિપાતાદિક આમાં ન પ્રવવા માત્રથી સંયમ કે ચારિત્ર હોય એમ ગણાતું નથી, કેમકે ઘણા તિય સમ્યક્ત્વયુકત હોવાને લીધે કે સમ્યફવયુક્ત દેશવિરતિવાળા હોવાને લીધે પિતાની અંય અવસ્થામાં પ્રાણાતિપાતાદિ આશ્રાના સર્વથા પચ્ચકખાણ કરે છે. વળી દરેક સુજ્ઞ એ શ્રાવક પ્રતિદિન શયન કરતી વખતે કે અંત અવસ્થાએ સર્વથા પ્રાણાતિપાતાદિ આના પકખાણ કરે છે, પણ તેટલા માત્રથી તે તિય ચા કે શ્રાવકોને શાસ્ત્રકાર કે કોઈપણ સર્વવિરતિ ચારિત્રવાળા છે એમ ગણતું નથી, તેનું કારણ એટલું જ કે તે તિર્યા અને શ્રાવકોએ પ્રાણાતિપાતાદિ આનો સર્વથા ત્યાગ કરેલો છતાં પણ તે ત્યાગની સાથે જે તે પ્રતિદિન સામાચારી અને ચક્રવાળ સામાચારીના સભાવ નથી એ હકીકત વિચારતાં પષ્ટપણે માલમ પડશે કે પ્રાણાતિપાતાદિ આશ્રાને
અભાવ કે પચ્ચકખાણ માત્ર સંયમ કે ચારિત્રરૂપ નથી, Shree Sudharmaswami Gyanbhandarukmararágyan bhandar.com