________________
૨૪.
તપ અને
પણ તે અભાવ કે રોકાણુની સાથે પ્રતિદિન સામાચારી કે ચક્રવાળસામાચારીને સદ્દભાવ હોય તો જ તેને ચારિત્ર કહી શકાય. આવી સ્થિતિ હોવાથી સિદ્ધ ભગવાનમાં સંયમ કે ચારિત્ર પૂર્વોક્ત સામાચારીના અભાવને લીધે ન હોય તે સ્વાભાવિક છે, પણ જેનશાસનના રહસ્યને જાણનારાઓ સારી રીતે સમજે છે કે પ્રાણાતિપાતાદિ આશ્ર સંબંધી અવિરતિ તે કર્મોના ઉદયથી જ છે, અને તે પ્રાણાતિપાતાદિકથી દૂર રહેવું અર્થાત તેને ત્યાગ કરવો એજ આત્માને સ્વભાવ છે, અને આજ કારણથી જેઓ ગૃહસ્થલિંગ કે અન્યલિંગે મેહનીય ક્ષય કરી જ્ઞાનાવરણીયાદિકને નાશ કર્યા પછી કેવળજ્ઞાન પામે છે, તેઓ પણ આત્માની અપેક્ષાએ કૃતકૃત્ય થયા છતાં આરંભ અને પરિગ્રહમય એવા સંસારનો ત્યાગ કરે છે. આવી રીતે કેવળી મહારાજાએ પણ કરાતા ત્યાગનું સ્વરૂપ વિચારનારે મનુષ્ય આત્માને વિરતિસ્વરૂપ અને કર્મના ઉદયથી જ થતો અવિરતિસ્વભાવ છે એમ માન્યા શિવાય રહી શકશે નહિ. વળી ચારિત્ર, સંયમ કે વિરતિ એ
જે આત્માના સ્વભાવરૂપ હેઈ ગુણરૂપ ન હોય તો તે Shree Sudharmaswami Gyanbhandawkwarærágyan bhandar.com