________________
તપ અને
છે, વળી આવશ્યકવૃત્તિકાર વિગેરે આચાર્ય મહારાજ ક્ષાવિક એવી પણ દાનાદિક લબ્ધિઓને જેમ સિદ્ધદશામાં અભાવ જણાવે છે, તેમજ ક્ષાયિક એવી ચારિત્રલબ્ધિનો પણ સિદ્ધપણામાં અભાવ હોય એમ સ્પષ્ટપણે જણાવે છે, અર્થાત જેમ તારૂપી ગુણ સંસારમર્યાદામજ વર્તવાવાળે છે, તેમ ચારિત્રરૂપ ગુણ પણ માત્ર સંસારમર્યાદામાં જ વર્તવાવાળો હેઈ ઉત્તરાધ્યનસૂત્ર અને તન્યાર્થશાસ્ત્ર વિગેરેમાં પરૂપ ગુણ ન લેવાની માફક ચારિત્રરૂપ ગુણ પણ ન લેવો જોઈએ. ભગવાન ભદ્રબાહુસ્વામીજી પણ સંયમને એટલાજ પુરતો ઉપયોગી જણાવે છે કે તે વિકૃત દશાને લીધે આત્માને લાગતાં કર્મોથી આત્માને બચાવે, અને તેથી જ સંગમો ૧ કુત્તિ એમ કહી સંયમનું સંસારાવસ્થાભાવિપણું સૂચવે છે. ચારિત્રમાં સામાચારીની જરૂર
આવી રીતે થતી શંકાને સમાધાનમાં સમજવાનું કે પ્રતિદિન કરાતી પડિલેહણઆદિ દશ પ્રકારની ઘ સામાચારી અને ઈચ્છામિ છાદિક દશ પ્રકારની ચક્રવાળ
સામાચારી સહિત જે હિંસાદિકના ત્યાગરૂપ સંયમ કે Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com