________________
ઉથાપન
ચારિત્રની ઉપાદાનતા
આ સ્થાને કદાચ શંકા થશે કે આત્માની વિભાવ દશાને અંગે લાગતાં કર્મોની શોધકતા માત્રને અંગે જે ઉત્તરાર્થનસૂર વિગેરેમાં પરૂપ ગુણને સ્થાન આપવામાં આવ્યું નથી તો પછી ચારિત્ર અગર સંયમરૂપ ગુણ પણ આત્માને વિભાવ દશાથી લાગતા કર્મોને રોકનાર હોઈ તેને એટલે તે સંયમ કે ચારિત્રને પણ સ્થાન આપવું જોઈએ નહિ. વળી ભગવાન સિદ્ધ મહારાજે જેમ સમ્યજ્ઞાનવાળા અને કેવળજ્ઞાનવાળા માનવામાં આવે છે, અને તેથી ભગવાન ઉમાસ્વાતિવાચકજીએ સૌપામિiાઃિ મન્નત્રામાવાવાયત્ર વજ્ઞાનના સિસભ્ય: એમ કહી જીવની સિદ્ધદશામાં પણ કેવળજ્ઞાન, કેવળદન, ક્ષાયિક સ એ ત્રણ માનેલા છે, પણ સિદ્ધદશામાં ચારિત્ર માનેલું નથી, તેમજ ભગવતી આદિ સંવામાં પણ સિદ્ધ મહારાજાને નોિિસ, नों अचरिति, नो चरित्ताचरित्ति तथा नोसंजये नोंअसंजये નો સંવાનો એમ કહી સિધુમહારાજનું સર્વવિરતિ,
કે દેશવિરતિરૂપ સંયમ કે ચારિત્રને નહિ હોવાનું જણાવે Shree Sudharmaswami Gyanbhandarkvaraaragyanbhandar.com