________________
તપ અને તપને પણ ઉપાદાનકારણુ તરીકે ન ગણ્યું હાય તે સ્વાભાવિક છે. જો કે નવતત્ત્વની ગાથામાં નાળું વ કૂંપળ નૈવ રતિ ન તો સદા ! એમ કહી તપતે પશુ જીવના સ્વરૂપ એટલે લક્ષy તરીકે જણાવેલું છે પણ તે સ્થાને અનાહારપણારૂપજ તપ લેવાનુ હારું, કર્મક્ષયન માટે કરાતા બ્રાહ્મ, અભ્યંતર તપાથી તે ભિન્નજ છે, અને તપતી મિથ્યાત્વ, અવિરતિ દિને લીધે વે આંધેલા કર્મની શુદ્ધિ કરવા માત્રને અંગે ઉપયેાગિતા ડાઇ, ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ. સોદો તો એમ કહી લાગેલા કર્મોની શેાધકતા માટેજ તપની ઉપયેાગિતા જણાવી છે, અર્થાત્ શ્રુતવલી ભદ્રબાહુ સ્વામીજીએ ભવ્યવાને મેાક્ષની પ્રાપ્તિના સાધન તરીકે જ્ઞાન, તપ, અને સંયમના સંયામ જરૂરી જષ્ણુાન્યેા છે, ત્યારે ઉત્તરાધ્યનસૂત્ર અને તત્ત્વાર્થશાસ્ત્રમાં મુક્તિપદ પામેલા જીવાના સ્વરૂપને લક્ષ્યમાં લઈ, તેના ઉપાદાન કારણેા તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જણાવ્યા ાય એમ યુક્તિયુક્ત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com