________________
ઉછાપન
૨૯
બને છે તેવી રીતે તપ એ માત્ર આત્માને વિકૃતપણાને લીધે લાગેલા કર્મોને શોધવારૂપ કાર્ય કરનાર છે તે તપને ઉપાદાન કારા તરીકે તવાર્થ વિગેરેમાં ન ગણીને ન જણાવ્યું હોય એમ પણ સંભવિત છે. વળી અનશન વિગેરે બાહ્ય દે તેજસ કાર્મના ઉદયથી થતા આહારપ્રહણના નિધિ, છાશ અને સંક્ષેપવાળા હવા સાથે શરીર અને ઇંદ્રિય વિગેરે નામકર્મના ઉદયે મળેલા શરીર અને ઈયિ વિગેરેના પીડન અને સંલીનતારૂપ હાઈ તે બાહ્ય તપ પુદ્ગલની અપેક્ષાવાળું ગયું હોય અને તેથી તેને ઉપાદાને કારણ તરીકે ગણ્યું ન હોય અને કહ્યું ન હોય, તેમજ લાગેલા કર્મના નાશ અને નવા આવતાના નિરોધને માટે કરાતા વ્રતાદિકને અંગે, લાગતા પ્રાયશ્ચિતની શુદ્ધિ વાદિયુક્ત સહચારીઓને અંગે કરાતા વિનય અને ભક્તિ તથા યોગની સ્થિરતા અને શુભતા માટે શુભતા તેમજ સ્થિરતા અને રોધ માટે કરાતાં અધ્યયન વિગેરે સ્વાધ્યાય વિગેરે રૂપ અત્યંતર તપ પણ યોગાદિકની અપેક્ષાવાળું હોઈ અને
તે યોગાદિક કર્મોદયની અપેક્ષાવાળા છે માટે તે અત્યંતર Shree Sudharmaswami Gyanbhandarullmaræragyan bhandar.com