SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તપ અને - - - માત્ર લેવું, પણ આશ્રવનિરોધરૂપ જે સંવર તેમય ચારિત્ર ન લેવું એમાં કાંઈ હેતુ જણાતું નથી. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સંયમશબ્દ ગ્રહણ કરવામાં આવે છે ત્યાં ત્યાં સંયમની સાથે તપને પૃથફપણે લે છે અને તેથી જ ાિ સંગમો તવો એમ ધર્મના ભેદો જણાવતાં ભગવાન શથંભવસૂરિજીએ સંયમથી તપનું જુદાપણું સ્પષ્ટ કર્યું અને તેવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું શ્રીક૯૫સત્રમાં કે ઉવવાઈ છ વિગેરેમાં વર્ણન કરતાં સંમેvi તારા પાળે મામાને વિગેરે વાક્ય જણાવેલાં છે, પણું ચારિત્રનું વર્ણન કરતી વખતે તપ એ ચારિત્રને જ પિટાભેદ છે, અને ભગવાન હરિભદ્રસૂરિજી પ્રત્યાખ્યાનઅષ્ટકમાં ભાવપ્રત્યાખ્યાનને સમ્યક્યારિત્રરૂપ જણાવે છે, તેથી ચારિત્રને મોક્ષનું સાધન ગણાવ્યા પછી તવાર્થ અને ઉત્તરાધ્યન વિગેરેમાં તપને પૃથ સાધનપણે ન જણાવ્યું હોય એમ વધારે સંભવિત છે. તપનું ઉપાદાનપણું કેમ નહિ? વળી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર - ગુણરૂ૫ ધર્મ હાઈ જેવી રીતે મેક્ષના ઉપાદાને કારણે Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy