________________
ઉજ્ઞાપન
૨૭
પ્રયત્તા મુવાવો તવણા વા સોફત્ત અર્થાત પહેલાં
ખરાબ આચરણ કે ખરાબ પરાક્રમથી કરેલાં પાપકને ય દવા શિવાય થતું નથી, અથવા તપસ્યાથી ના કરવાથી તેને ક્ષય થાય છે. આ વાતને માનનારો સર્વ સુવર્ગ નિકાચિત કે સામાન્ય બને કમેને ક્ષય કરવામાં તપસ્યા એજ પ્રબળતર સાધન છે, એમ માનવામાં આચકે ખાશે નહિ, અને તેથી જ સામાન્ય નિયમ પણ એ પ્રચલિત છે કે ત૬: વિનરાશા અર્થાત કર્મના નાશને માટે તપસ્યા એજ સમર્થ સાધન છે. આવું તપનું અદ્વિતીય સામર્થ્ય છતાં અને શ્રીઆવશ્યકનિર્યુકિતકાર ભગવાન ભદ્રબાહુજીએ મેક્ષના કારણ તરીકે તપને સ્પષ્ટપણે જણાવ્યા છતાં એમ શંકા નહિ કરવી કે તત્વાર્થ અને ઉત્તરાધ્યનમાં કેમ તેનો ઉલ્લેખ થયે નહિ? કેમકે તત્વાર્થ અને ઉત્તરાર્થન વિગેરેમાં વાપરે ચારિત્રશબ્દ સંવરની પરાકાષ્ટાને સૂચવનારે છે જેમ સર્વ સંવરને સૂચવે છે, તેવી રીતે ચારિત્રના ભેદરૂપ તપને પણ સાથે જ રચવે છે.
અર્થાત્ એકલા મેહનીયના ક્ષયથી થના વિચનેજ Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com