________________
૨૬
તપ અને
જીવને સત્તામાં રહેલા નિકાચિત કર્મતિ ક્ષય કરવાની પશુ તાકાત માનવીજ જોઇએ, અને તે તાકાત શ્રેણીની શરૂઆતમાં અપૂર્ણાંકરણની વખતે ઝળકે છે એમ શાસ્ત્રકાર। સ્પષ્ટ કરતાં અપૂર્વકરણરૂપ શ્રેણીવાળા ગુણસ્થાનકના પ્રતાપેજ નિકાચિત કર્મોના ક્ષય થવાનું જણાવે છે, અને તેજ વસ્તુને ઉદ્દેશીને ભાષ્યકાર મહારાજા તંત્રતા ૩ નિશ્ચયાપિ એમ કહી સામાન્ય રીતે તપથી નિકાચિત કર્મોના ક્ષય થાય છે એમ જણાવે છે, પણ વસ્તુત: અપૂર્તી કરતી વખતે થતા શુભ ધ્યાનરૂપ તથાજ તે નિકચિત કર્માંના ક્ષય થાય છે એમ વ્યાખ્યાકાર સ્પષ્ટ કરે છે.
તપનું સયમસહુચરિતપણું
પ્રમાણે
જો કે નિકાચિત કર્માંના ક્ષયને માટે પૂર્વે જણુાવ્યા પૂર્વ કરતી વખતે થતાં શુભ ધ્યાનરૂપ તપની જરૂર છે, તા પણ સામાન્ય ક્રર્માના ક્ષય પશુ તપથીજ થાય છે એમ માનવામાં શાસ્ત્ર જાણુનાર મનુષ્યેામાં બે મત ઇંજ નહિં, ક્રમકે શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે ६ 3 पुत्रि दुचित्राणं दुप्परिकताणं पावाणं कम्माणं नत्थि
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com